Adraj Moti Railway Yard: આજથી આદરજ મોટી રેલવે યાર્ડ સ્થિત રેલવે ફાટક નં. 7 રહેશે બંધ, રોડ ઉપયોગકર્તા આ વૈકલ્પિક માર્ગથી કરી શકશે અવરજવર..

Adraj Moti Railway Yard: 15-16 ડિસેમ્બરના રોજ આદરજ મોટી રેલવે યાર્ડ સ્થિત રેલવે ફાટક નં. 7 બંધ રહેશે

by Hiral Meria
On December 15-16, Adraj Moti Railway Yard Railway Gate No. 7 will be closed

News Continuous Bureau | Mumbai

Adraj Moti Railway Yard: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આદરજ મોટી-વિજાપુર રેલવે લાઈન ગેજ રૂપાંતરણ પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે. આ પરિયોજના હેઠળ આદરજ મોટી રેલવે યાર્ડમાં આવેલ રેલવે ફાટક નં. 7 પર નવી રેલવે ટ્રેક લિંકિંગનું કામ કરવાનું પ્રસ્તાવિત છે. તે મુજબ આદરજ મોટી યાર્ડમાં આવેલ રેલવે ફાટક નં. 07, તારીખ 15 ડિસેમ્બર 2024 ના રોજ રાત્રે 22.00 કલાકથી 16 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 10.00 કલાક સુધી (12 કલાક) અવરજવર માટે બંધ રહેશે. 

રોડ ( Adraj Moti Railway Yard ) ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 6 થી અવરજવર કરી શકે છે. 

આ સમાચાર પણ વાંચો :  GSRTC Volvo Buses: જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પુરી પાડતી ગુજરાત સરકાર, રાજયમંત્રી હર્ષ સંઘવીએ નવિન હાઈટેક વોલ્વો બસોને ફલેગ ઓફ આપી કરાવી પ્રસ્થાન..જુઓ ફોટોસ

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More