કરિશ્મા કપૂર બોલિવૂડ ના 90 ના દાયકા ની સફળ અભિનેત્રી રહી ચુકી છે.
કરિશ્મા ઈંડસ્ટ્રી ના સૌથી મોટા પરિવાર એટલે કે કપૂર પરિવાર માંથી આવે છે.
તાજેતર માં કરીશમા તેના ઇન્ડસ્ટ્રી ના શોમેન રાજ કપૂર ની 100 મી જન્મજ્યંતિ ઉત્સવ માં જોવા મળી હતી.
આ ઉત્સવ માટે કરિશ્મા એ વ્હાઇટ સાડી ની પસંદગી કરી હતી.
ફેશન ડિઝાઈનર સબ્યસાચી ની સફેદ સાડીમાં કરિશ્મા જાજરમાન લાગી રહી હતી
ગળામાં ઘણી ચેન, ઇયરિંગ્સ અને મેચિંગ ક્લચ સાથે કરિશ્મા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો
ગ્લોસી મેકઅપ સાથે કરિશ્મા એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
50 વર્ષ ની ઉંમર માં પણ કરિશ્મા નો ચાર્મ ઓછો નથી થયો
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More