Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં  અથડામણ, સેનાએ આટલા આતંકવાદીને ઠાર માર્યા, 2 જવાન ઘાયલ; ઓપરેશન ચાલુ…

 Kulgam Encounter:  દક્ષિણ કાશ્મીરના કુલગામ અને શોપિયાં જિલ્લાની સરહદે આવેલા બિહીબાગ-કદ્દરમાં સુરક્ષા દળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

by kalpana Verat
Kulgam Encounter Gunfight Breaks Out Between Security Forces and Terrorists in Jammu and Kashmir’s Kadder Area

 News Continuous Bureau | Mumbai

 Kulgam Encounter:

  • જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. 

  • આ એન્કાઉન્ટરમાં સેનાના જવાનોએ 5 આતંકીઓને ઠાર કર્યા છે.  સાથે જ બે જવાન પણ ઘાયલ થયા છે. 

  • દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં હજુ કેટલાક આતંકીઓ ફસાયા હોવાની આશંકા છે. સેનાના જવાનો અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે. 

  • આ એન્કાઉન્ટર કુલગામના બેહીબાગ પીએસના કદ્દેર ગામમાં ચાલી રહ્યું છે.

  • આ દરમિયાન 4 થી 5 આતંકવાદીઓના જૂથની હાજરીની માહિતી મળી હતી. જે બાદ બંને તરફથી ગોળીબાર થયો હતો.

આ સમાચાર પણ વાંચો :  Amit Shah Ambedkar remarks: આંબેડકર પર નિવેદન મુદ્દે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસના આરોપ પર અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More