Aaradhya bachchan and Abram khan: આરાધ્યા બચ્ચન અને અબરામ ખાને લગાવી સ્ટેજ પર આગ, બંને સ્ટારકિડ ને જોઈ લોકો ને આવી ફિલ્મ ‘જોશ’ ની યાદ

Aradhya bachchan and Abram khan: ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા અને શાહરુખ ખાન નો દીકરો અબરામ ખાન તેમની સ્કૂલ ના એન્યુઅલ ફંક્શન માં સ્ટેજ પર એક સાથે પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર સ્ટારકિડ નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
aaradhya bachchan and abram khan perform together at their school function

News Continuous Bureau | Mumbai 

Aradhya bachchan and Abram khan: ગઈકાલે મુંબઈ માં ધીરુભાઈ અંબાણી સ્કુલ નું એન્યુઅલ ફંક્શન યોજવામાં આવ્યું હતું. આ ફંક્શન માં સૈફ, શાહરુખ, અભિષેક, શાહિદ કપૂર, રિતેશ દેશમુખ જેવા ઘણા સ્ટાર્સ ના બાળકો એ પરફોર્મ કર્યું હતું. આ ઇન્વેન્ટ ના ઘણા વિડીયો અને ફોટા વાયરલ થઇ રહ્યા છે જેમાંથી એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. આ વિડીયો માં ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા અને શાહરુખ નો દીકરો અબરામ એકસાથે એક જ સ્ટેજ પર પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Nita ambani: નીતા અંબાણી માટે સ્વાદિષ્ટ ખાવાનું બનાવવા વાળી કુક ની સેલેરી સાંભળી તમારી પણ આંખો થઇ જશે પહોળી

આરાધ્યા અને અબરામ ના પર્ફોર્મન્સ એ  લગાવી સ્ટેજ પર આગ 

સોશિયલ મીડિયા પર ધીરુભાઈ અંબાણી સ્કૂલ ના એન્યુઅલ ફંક્શન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે ઐશ્વર્યા ની દીકરી આરાધ્યા અને શાહરુખ નો દીકરો અબરામ એક સાથે પરફોર્મ કરી રહ્યા છે. આ દરમિયાન ઐશ્વર્યા અને શાહરુખ ખુબ ખુશ જોવા મળ્યા હતા. બંને સ્ટારકિડ ના પર્ફોર્મન્સે સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.


આરાધ્યા અને અબરામ ને એક સાથે જોઈ લોકો ને ફિલ્મ જોશ ની યાદ આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે ફિલ્મ જોશ માં શાહરુખ ખાન ને ઐશ્વર્યા રાય બંને એ ભાઈ બહેન ની ભૂમિકા ભજવી હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More