ઉલ્કા ગુપ્તા ઝી ટીવીની સિરિયલ 'ઝાંસી કી રાની માં છોટી મનુ નું ભૂમિકામાં જોવા મળી હતી
ઉલ્કા એ તેની નિર્દોષતા અને અભિનયથી બધા ને પોતાના દીવાના બનાવી લીધા હતા.
ઝાંસી કી રાની શો પૂરો થયાને ઘણા વર્ષો વીતી ગયા છે, અને નાની મનુ પણ હવે મોટી થઈ ગઈ છે
ઉલ્કા ગુપ્તા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ઉલ્કા ફ્લોરોસન ગ્રીન કલર ના ગાઉન માં જોવા મળી રહી છે
આ ઑફ શોલ્ડર ગાઉન માં ઉલ્કા ને ઓળખવી મુશ્કેલ છે.
ગ્લોસી મેકઅપ સાથે ઉલ્કા એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
ઉલ્કા ગુપ્તાનો ગ્લેમરસ લુક સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More