Pushpa 2: પુષ્પા 2 ના જાન્યુઆરી માં ઓટીટી પર આવવા ને લઈને ફિલ્મ ના મેકર્સે તોડ્યું મૌન,પોસ્ટ શેર કરી જણાવી હકીકત

Pushpa 2 OTT release makers says film to not release on ott
Pushpa 2 OTT release makers says film to not release on ott

News Continuous Bureau | Mumbai

Pushpa 2: પુષ્પા 2 એ થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે કમાણી ના મામલે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અલ્લુ  અર્જુન અને રશ્મિકા ની આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા આ ફિલ્મ ને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે અલ્લુ અર્જુન ની આ ફિલ્મ 9 જાન્યુઆરી ના રોજ ઓટીટી પર રિલીઝ થશે. હવે ફિલ્મ ના મેકર્સે આ સમાચાર પર પૂર્ણવિરામ મુકતા હકીકત જણાવી છે. 

આ સમાચાર પણ વાંચો: Devoleena bhattacharjee: દેવોલિના ભટ્ટાચારજી ના ઘરે થયું નાના મહેમાન નું આગમન, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી આપી માહિતી

પુષ્પા 2 ના મેકર્સે જણાવી હકીકત 

પુષ્પા 2 ના મેકર્સે તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેમને લખ્યું છે કે, ‘પુષ્પા 2 ધ રૂલની OTT રિલીઝ વિશે અફવાઓ ઉડી રહી છે. તહેવારોની આ સૌથી મોટી મોસમ, સૌથી મોટી ફિલ્મ પુષ્પા 2 નો આનંદ ફક્ત મોટા પડદા પર જ માણો. તે 56 દિવસ પહેલા કોઈપણ OTT પર રિલીઝ કરવામાં આવશે નહીં. આ વાઇલ્ડ ફાયર પુષ્પા વિશ્વભરમાં માત્ર થિયેટરોમાં છે.’


તમને જણાવી દઈએ કે પુષ્પા 2 એ હિન્દી બેલ્ટમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!