નવા વર્ષ ને વધુ સારું બનાવવા માટે, આપણે આપણા ઘરને સ્વચ્છ રાખવું જરૂરી છે
જો તમારા ઘર માં પણ બગડેલી અથવા તૂટેલી ઘડિયાળ છે તો આજે જ તેને દૂર કરો.
જો ઘરમાં તૂટેલા કે બરડાયેલા વાસણો હોય તો તેને તરત જ કાઢી નાખો.
સુકાઈ ગયેલા છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે. તેમને તરત જ દૂર કરો
તૂટેલો અરીસો કે કાચ અશુભ માનવામાં આવે છે.આવા કાચ ને તાત્કાલિક બદલો.
તૂટેલા કે ફાટેલા ચંપલ ઘરમાં રાખવાથી આર્થિક સમસ્યા થાય છે. તેને તરત જ દૂર કરો.
ઘરમાં ભેગી થયેલી જૂની અને નકામી વસ્તુઓ ને તરત જ ઘરમાંથી દૂર કરો.
ફાટેલા ધાર્મિક પુસ્તકો, ભગવાનની તૂટેલી મૂર્તિઓ ઘરમાં રાખવી અશુભ છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More