News Continuous Bureau | Mumbai
Allu arjun: અલ્લુ અર્જુન ની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઇ રહી. જ્યારથી પુષ્પા 2 રિલીઝ થઇ છે ત્યારથી અલ્લુ અર્જુન સતત વિવાદો માં ઘેરાયેલો છે. એકબાજુ જ્યાં સંધ્યા થિયેટર નો કેસ ચાલુ છે ત્યાં અભિનેતા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. કોંગ્રેસના નેતા એ પુષ્પા 2માં અલ્લુ પર પોલીસનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Govinda Birthday special: જન્મ થી મુસ્લિમ અને હિંદુ ધર્મ અપનાવેલી માતા ના પગ ધોઈને પાણી પીનાર ગોવિંદા આજે છે ઇન્ડસ્ટ્રી નો હીરો નંબર વન
કોંગ્રેસ ના નેતા એ અલ્લુ અર્જુન વિરુદ્ધ કરી ફરિયાદ
કોંગ્રેસના નેતા એ પુષ્પા 2માં અલ્લુ પર પોલીસનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે તે દ્રશ્ય પર પ્રશ્નો ઉભા કર્યા છે જ્યાં અલ્લુ અર્જુન નું પાત્ર પુષ્પા રાજ સ્વિમિંગ પૂલમાં બાથરૂમ કરે છે જેમાં પહેલેથી જ એક પોલીસ અધિકારી છે.
Has the Congress decided to sink its teeth into Allu Arjun?
Now, a Congress leader files a complaint against the actor over a scene In ‘Pushpa 2’. The senior Congress leader, Theenmar Mallanna alleges the scene insults the Telangana police force.The complaint filed with the… pic.twitter.com/bQzuuhl5ED
— Rahul Shivshankar (@RShivshankar) December 24, 2024
કોંગ્રેસ ના નેતા એ પુષ્પા 2 ના આ સીન ને અપમાનજનક ગણાવ્યોઅને આક્ષેપ કર્યો કે તે કાયદા અમલીકરણ અધિકારીઓનું મોટું અપમાન છે. આ સિવાય તેણે અભિનેતા સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)