Dwarka Crane Accident : દેવભૂમિ દ્વારકામાં કોસ્ટ ગાર્ડ જેટીના બાંધકામ દરમિયાન ક્રેઈન તૂટી, એન્જિનિયર સહિત આટલા શ્રમિકના મોત..

Dwarka Crane Accident : દ્વારકામાં કોસ્ટ ગાર્ડ જેટી બનાવતી વખતે ક્રેન તૂટી પડતાં ત્રણનાં મોત થયાં હતાં. આમાં એક એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે.

by kalpana Verat
Dwarka Crane Accident Three Workers Die In An Accident At Okha Jetty After Crane Collapse

  News Continuous Bureau | Mumbai

 Dwarka Crane Accident : 

  • ગુજરાતના દ્વારકામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. 

  • કોસ્ટ ગાર્ડ જેટી બનાવતી વખતે ક્રેન તૂટી પડતાં ત્રણનાં મોત થયાં છે. આમાં એક એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે. 

  • કોસ્ટગાર્ડ (Coast Guard)ની જેટી બનાવવાની કામગીરી દરમિયાન ક્રેન તૂટતાં મજૂરો નીચે દબાયા હતા. 

  • GMB કોસ્ટગાર્ડ (Coast Guard), પોલીસ અને ફાયર ટીમ ઘટના સ્થળે છે. 

  • અગાઉ બે શ્રમિકો ક્રેનની અંદર દબાઈ ગયા હોવાથી મોત થયા હતા તેમજ ત્રીજા વ્યક્તિનું પણ મોત મૃત્યુ થતા આંક ત્રણ પર પહોંચ્યો છે.

 

આ સમાચાર પણ વાંચો:   Mumbai Pune Expressway : પુણે-મુંબઈ હાઈવે પર ટ્રાફિક થંભી ગયો! વાહનોની લાંબી કતારો; જુઓ વિડીયો..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More