Salman khan birthday special: અધધ 2900 કરોડ નો માલિક હોવા છતાં મુંબઈ માં 1 BHK એપાર્ટમેન્ટ માં રહે છે સલમાન ખાન, જાણો તેની પાછળ નું કારણ

Salman khan birthday special: સલમાન ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે. સલમાન ખાન કરોડો ની સંપત્તિ નો માલિક હોવા છતાં તે મુંબઈ માં 1 BHK એપાર્ટમેન્ટ માં રહે છે તો ચાલો ભાઈજાન ના જન્મદિવસ પર જાણીયે તેના પાછળ નું કારણ

by Zalak Parikh
salman khan birthday special know why bhaijan live in 1 bhk apartment

News Continuous Bureau | Mumbai

Salman khan birthday special: સલમાન ખાન આજે તેનો 59 મોં જન્મદિવસ ઉજવી રહ્યો છે.સલમાન ખાને પોતાના અભિનય થી લાખો દિલોમાં જગ્યા બનાવી છે. સલમાન ખાન ની ફેન ફોલોઇંગ જબરજસ્ત છે. શાહરુખ ખાન ના મન્નત ની જેમ જ સલમાન ખાન નું ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ લોકપ્રિય છે. સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર પણ ચાહકોનો જમાવડો જોવા મળે છે.સલમાન ખાન કરોડો ની સંપત્તિ નો માલિક હોવા છતાં તે મુંબઈ માં 1 BHK એપાર્ટમેન્ટ માં રહે છે તો ચાલો ભાઈજાન ના જન્મદિવસ પર જાણીયે તેના પાછળ નું કારણ 

આ સમાચાર પણ વાંચો : Ayushmann khurrana: સુરજ બરજાત્યા ની ફિલ્મ માંથી બહાર થયો સલમાન ખાન! હવે બોલિવૂડ નો આ અભિનેતા ભજવશે પ્રેમ ની ભૂમિકા

સલમાન ખાન 1 BHK એપાર્ટમેન્ટ માં રહે છે

સલમાન ખાન નું ઘર  ગેલેક્સી એપાર્ટમેન્ટ મુંબઈ ના બાંદ્રા વિસ્તાર માં આવેલું છે.સલમાન ખાન વર્ષો થી તેના માતા પિતા સાથે આ એપાર્ટમેન્ટ માં રહે છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ માં સલમાન અને તેના પરિવાર પાસે બે માળ ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ છે. સલમાન ખાન ગ્રાઉન્ડ ફ્લોર પર 1 BHK ઘરના રહે છે અને તેના માતા-પિતા પહેલા માળે રહે છે. સલમાનનું આ ઘર ઘણું નાનું છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)


મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન 2900 કરોડ ની સંપત્તિ નો માલિક છે પરંતુ તે સલમાન વર્ષો થી તેના 1 BHK એપાર્ટમેન્ટ માં રહે છે એનું કારણ એવું છે કે તે તેના માતા-પિતાથી દૂર રહેવા માંગતો નથી. અને તેમના માતાપિતા આ ઘરમાં રહેવાનું પસંદ કરે છે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More