Manipur Violence: 2024 વર્ષ ઘણું ખરાબ રહ્યું, મને માફ કરી દો… મણિપુર હિંસા મુદ્દે સીએમ બિરેન સિંહે માંગી માફી

Manipur Violence: આ આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. ગત 3 મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું.

by kalpana Verat
Manipur Violence CM Biren Singh apologises to people, promises normalcy on New Year's Eve

આ સમાચાર પણ વાંચો : 

News Continuous Bureau | Mumbai

 Manipur Violence:

  •  મણિપુરમાં મહિનાઓથી ચાલી રહેલી હિંસા પર મુખ્યમંત્રી એન બિરેન સિંહે રાજ્યની જનતાની માફી માંગી છે. 

  • તેમણે કહ્યું કે આ આખું વર્ષ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ રહ્યું છે. ગત 3 મેથી લઈને આજ સુધી જે કંઈ પણ થઈ રહ્યું છે તેના માટે હું રાજ્યની જનતાની માફી માંગવા માંગુ છું. 

  • ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘણા લોકો તેમના ઘર છોડી ગયા. હું ખેદ અનુભવું છું. હું માફી માંગુ છું.  

  • મને આશા છે કે છેલ્લા ત્રણ-ચાર મહિનામાં શાંતિ તરફની પ્રગતિ જોયા પછી, હું માનું છું કે 2025 સુધીમાં રાજ્યમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. 

  • CMની આ માફી મહિનાઓ પછી આવી છે. આ દિવસો દરમિયાન હિંસાને કારણે ઘણા પરિવારો નાશ પામ્યા. આવી સ્થિતિમાં જનતા તેમને માફ કરી શકશે?

  • મહત્વનું છે કે મણિપુરમાં ગયા વર્ષે મે મહિનાથી જાતિય હિંસા ચાલી રહી છે, જેમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકો માર્યા ગયા છે અને હજારો લોકો સ્થળાંતરિત પણ થયા છે. 

આ સમાચાર પણ વાંચો :  New Rules : LPG થી UPI સુધી… 1 જાન્યુઆરીથી બદલાઈ જશે આ મોટા નિયમો, જાણો તમારા ખિસ્સા પર શું થશે અસર

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More