GST Collection : મોદી સરકારની તિજોરી છલકાઈ, ડિસેમ્બરમાં GST કલેક્શન 7.3 ટકા વધ્યું; જાણો આંકડો

GST Collection :ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન તરીકે સરકારી તિજોરીમાં 1.77 લાખ કરોડ રૂપિયા થયું છે.

by kalpana Verat
GST Collection GST collection in December sees 7.3 per cent growth, reaches Rs 1.77 lakh crore

News Continuous Bureau | Mumbai

GST Collection : 

  • ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2024 દરમિયાન GST કલેક્શનમાં વધારો નોંધાયો છે. 

  • સરકારી આંકડા અનુસાર ડિસેમ્બરમાં કલેક્શન 7.3 ટકા વધીને રૂ. 1.77 લાખ કરોડ થયું છે. 

  • એક વર્ષ અગાઉ સમાન મહિનામાં તે રૂ. 1.65 લાખ કરોડ હતો. 

  • ડિસેમ્બર મહિનામાં સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 32,836 કરોડ, રાજ્ય જીએસટી રૂ. 40,499 કરોડ, ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST) રૂ. 47,783 કરોડ અને સેસ રૂ. 11,471 કરોડ હતો.

  • તમને જણાવી દઈએ કે નવેમ્બર મહિનામાં GST કલેક્શન વાર્ષિક ધોરણે 8.5 ટકા વધીને 1.82 લાખ કરોડ રૂપિયા થઈ ગયું હતું.   

આ સમાચાર પણ વાંચો : Air India:  નવા વર્ષ પર મુસાફરોને એર ઈન્ડિયાની ભેટ, ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં શરૂ થઈ આ સેવા…

 

Join Our WhatsApp Community

You may also like