News Continuous Bureau | Mumbai
Hargovind Khurana: 1922 માં આ દિવસે જન્મેલા, હર ગોવિંદ ખોરાના ભારતીય અમેરિકન બાયોકેમિસ્ટ હતા. પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કરી પ્રસિદ્ધ થયા. ડૉ ખુરાના અને તેમની ટીમએ સાબિત કર્યું કે તમામ જીવંત સંરચનાને સમાન લાગુ થતી જૈવિક ભાષાને ત્રણ શબ્દોથી ઓળખી શકાય છે. ડૉ ખુરાનાએ રંગસુત્રો પર ઘણું સંશોધન કર્યું છે. અત્યારે જે કૃત્રિમ જિન્સ લેબોરેટરીમાં તૈયાર કરી શકાય છે તે ડૉ ખુરાનાને આભારી છે. આ સંશોધન કાર્ય માટે ઇ.સ. 1968ના વર્ષમાં તેઓને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ 1966માં યુનાઇટેડ સ્ટેટ્સના નેચરલાઈઝ્ડ નાગરિક બન્યા અને 1987માં નેશનલ મેડલ ઓફ સાયન્સ મેળવ્યો.
આ પણ વાંચો : Lewis Hamilton: 07 જાન્યુઆરી 1985 ના જન્મેલા સર લુઈસ કાર્લ ડેવિડસન હેમિલ્ટન એક બ્રિટિશ રેસિંગ ડ્રાઈવર છે…