Bhoot Bangla cast: અક્ષય કુમાર ની ફિલ્મ ભૂત બંગલા માં થઇ ભૂલ ભુલૈયા ફેમ આ અભિનેત્રી ની એન્ટ્રી,ખિલાડી કુમાર સાતેહ મળી ઉકેલશે રહસ્ય

Bhoot Bangla cast: અક્ષય કુમારની હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલા માં બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી ની એન્ટ્રી થઇ છે. આ અભિનેત્રી ભૂલ ભુલૈયા 2 માં જોવા મળી ચુકી છે.

by Zalak Parikh
tabu joins akshay kumar starrer film bhoot bangla

News Continuous Bureau | Mumbai

Bhoot Bangla cast: અક્ષય કુમાર તેની હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલા ને લઈને ચર્ચામાં છે. હવે આ ફિલ્મ ની લીડ અભિનેત્રી ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. બોલિવૂડ ની દિગ્ગ્જ અભિનેત્રી તબ્બુ હવે અક્ષય કુમાર સાથે ભૂત બંગલા માં  મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતી જોવા મળશે. અભિનેત્રીએ પોતે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મના શૂટિંગ સેટનો એક ફોટો શેર કરીને ફિલ્મમાં પોતાની હાજરીની પુષ્ટિ કરી છે. 

આ સમાચાર પણ વાંચો: Pushpa 2 Reloaded: પુષ્પા 2 ના રીલોડેડ વર્ઝનનો પ્રોમો થયો રિલીઝ, વાઈલ્ડ ફાયર અવતાર માં જોવા મળ્યો અલ્લુ અર્જુન

ભૂત બંગલા માં થઇ તબ્બુ ની એન્ટ્રી 

તબ્બુએ તેના સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે જેમાં મીણબત્તીઓ વચ્ચે બોર્ડ પર દ્રશ્યની વિગતો લખેલી જોઈ શકાય છે. તબ્બુએ તસવીર સાથેના કેપ્શનમાં લખ્યું છે, ‘એક નવી શરૂઆત અને એક નવી વાર્તા.’ભૂત બંગલા ની સફર શરૂ થઈ ગઈ છે. હું અક્ષય કુમાર, પરેશ રાવલ અને પ્રિયદર્શન સર સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful)


તબ્બુ ભૂલ ભુલૈયા 2 માં જોવા મળી ચુકી છે હવે ભૂત બંગલા માં લોકો અક્ષય કુમાર અને તબ્બુ ને જોડી ને લઈને ખુબ ઉત્સાહિત છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More