નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

નેહા તેની તસવીરો થી ઈન્ટરનેટ પર છવાયેલી રહે છે. 

નેહા એ તાજેતર માં તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં નેહા બ્લેક સાડી માં જોવા મળી રહી છે. 

સાડી નો પલ્લું નીચે કરી નેહા એ કેમેરા સામે ઘણા બોલ્ડ પોઝ આપ્યા હતા 

નેહા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ માં ઓલ બ્લેક લુક કેરી કર્યો હતો. 

કાન માં મોટી ઇયરિંગ સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

ગ્લોસી મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow