Mission SCOT: ભારતીય અવકાશ ક્ષેત્રે દિગંતારાની મહત્વની યાત્રા, મિશન SCOTની સફળતા પર પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યાં

Mission SCOT: પ્રધાનમંત્રીએ મિશન SCOTની સફળતા પર ભારતીય અંતરિક્ષ સ્ટાર્ટઅપ દિગંતારાની પ્રશંસા કરી

by khushali ladva
Mission SCOT: Digantara's important journey in Indian space sector, PM congratulates on the success of Mission SCOT

News Continuous Bureau | Mumbai

Mission SCOT: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મિશન SCOTની સફળતા પર ભારતીય અંતરિક્ષ સ્ટાર્ટઅપ દિગંતારાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અંતરિક્ષ પરિસ્થિતિગત જાગૃતિ વધારવાની દિશામાં વધતા ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનું આ એક મહત્વપૂર્ણ યોગદાન છે.

X પર દિગંતારાની પોસ્ટનો જવાબ આપતા, શ્રી મોદીએ લખ્યું:

“મિશન SCOTની સફળતા પર ભારતીય અંતરિક્ષ સ્ટાર્ટઅપ @Digantarahqને અભિનંદન. આ અંતરિક્ષ પરિસ્થિતિગત જાગૃતિ વધારવાની દિશામાં વધતા ભારતીય અંતરિક્ષ ઉદ્યોગનું એક મહત્વપૂર્ણ યોગદાન છે.”

આ સમાચાર પણ વાંચો:  Champions Trophy 2025: ઇંતેજાર ખતમ… ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઇન્ડિયાની થઇ જાહેરાત, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન; જાણો કોનું પત્તુ કપાયું..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More