Sara ali khan and Arjun bajwa: શું ખરેખર સારા અલી ખાન ને ડેટ કરી રહ્યો છે કરોડપતિ મોડલ અર્જુન બાજવા? અભિનેત્રી ના કથિત બોયફ્રેન્ડ એ જણાવી હકીકત

Sara ali khan and Arjun bajwa: સારા અલી ખાન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. તાજેતર માં તેનું નામ કરોડપતિ મોડેલ અર્જુન બાજવા સાથે જોડવામાં આવી રહ્યું છે હવે અર્જુને આ મામલે હકીકત જણાવી છે.

by Zalak Parikh
sara ali khan dating arjun bajwa rumored boyfriend breaks silence

News Continuous Bureau | Mumbai 

Sara ali khan and Arjun bajwa: સૈફ અલી ખાન ની દીકરી અને અભિનેત્રી સારા અલી ખાન તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે. સારા નું નામ ઘણા બોલિવૂડ સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે. હવે સારા નું નામ કરોડપતિ મોડેલ અર્જુન બાજવા સાથે જોડવામાં આવી રહ્યું છે. બંનેએ રાજસ્થાનથી પોતાના અલગ-અલગ ફોટા શેર કર્યા હતા, ત્યારબાદ તેમના લિંક અપની અફવાઓ શરૂ થઈ ગઈ હતી. હવે અર્જુન બાજવાએ પોતે આ અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Chhava trailer launch: છાવા ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટ માં વિકી કૌશલ એ રશ્મિકા સાથે કર્યું એવું કામ કે થઇ રહ્યા છે અભિનેતા ના વખાણ, જુઓ વિડીયો

અર્જુન બાજવા એ જણાવી હકીકત 

એક ઇન્ટરવ્યૂ દરમિયાન અર્જુન બાજવાએ સારા અલી ખાન સાથેના પોતાના સંબંધો વિશે સ્પષ્ટતા કરી અને કહ્યું, ” લોકો જે લખવા માંગે છે તે લખશે. એ તેમનું કામ છે. તેઓ તેમનું કામ કરી રહ્યા છે. હું ફક્ત મારી જાત પર અને મારે શું કરવાનું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરું છું, અને તેનાથી મને કોઈ ફરક પડતો નથી.હું ફક્ત એ જ કરું છું જે મારું હૃદય મને કરવાનું કહે છે.” 


અર્જુને સારા સાથે ડેટિંગની અફવાઓને નકારી કાઢી છે. અર્જુન ના મટે તે ફક્ત તેના કામ પર જ ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. તમને જણાવી દઈએ કે અર્જુન અને સારા વર્ષ 2024 માં, એકસાથે કેદારનાથ પહોંચ્યા હતા, જ્યાંથી તેમના ડેટિંગની અફવાઓ શરૂ થઈ હતી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More