હિના ખાન તેના બ્રેસ્ટ કેન્સર ને લઈને ચર્ચામાં છે.
હિના ખાન સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.
કેન્સર સામે જંગ લડી રહેલી હિના તેની લાઈફ ને ખુબ જ એન્જોય કરી રહી છે.
તાજેતર માં હિના ખાને તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં હિના ખાન પિન્ક કલર ના શોર્ટ રેપ-અપ ડ્રેસ માં જોવા મળી રહી છે.
સ્ટાઇલિશ સનગ્લાસ અને હીલ્સ સાથે હિના તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
હિનાની આ સુંદર તસવીરો એક રેસ્ટોરન્ટમાં ક્લિક કરવામાં આવી છે.
હિના ની આ તસવીરો જોઈ તેના ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More