સબ્યસાચી ના બ્રાન્ડના 25 વર્ષ પૂર્ણ થવા પર એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઇવેન્ટ માં આલિયા ભટ્ટ એ લાઈમલાઈટ લૂંટી હતી.
આલિયા ભટ્ટ આ ઇવેન્ટ માં બેલ્ક સાડી અને ડીપ નેક બ્લાઉઝ માં જોવા મળી હતી.
લાંબી ઇયરિંગ સાથે આલિયા એ તેના લુક ને કમ્પ્લીટ કર્યો હતો
ગ્લેમ મેકઅપ સાથે આલિયા એ તેના વાળ ને બન માં બાંધ્યા હતા.
આ સાથે આલિયા એ એક નાની બ્લેક બિંદી પણ કરી હતી
આલિયા એ આ દરમિયાન પાપારાઝી ને ઘણા પોઝ આપ્યા હતા.
આલિયા નો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More