સબ્યસાચી ના બ્રાન્ડના 25 વર્ષ પૂર્ણ થવા પર એક ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું 

આ ઇવેન્ટ માં દીપિકા પદુકોણ એ રેખા ના લુક માં રેમ્પ વોક કર્યું હતું. 

આ ઇવેન્ટ માં સોનમ કપૂરે બ્લેક વનપીસ પહેર્યો હતો જેના પર તેને ફર વાળું જેકેટ પહેર્યું હતું. 

આ ઇવેન્ટ માં શોભિતા ધુલિપાલા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં જોવા મળી હતી

આ ઇવેન્ટ માં શર્વરી વાઘ બ્લેક સાડી માં ખુબ જ સુંદર જોવા મળી હતી. 

અનન્યા પાંડેએ પોલ્કા ડોટ્સ સાથેનો કાળો શીયર મીની ડ્રેસ પહેર્યો હતો.

આ ઇવેન્ટ માં બિપાશા બાસુ પણ બ્લેક સાડી માં જોવા મળી હતી. 

અદિતિ રાવ હૈદરી પણ તેના પતિ સિદ્ધાર્થ સાથે ઓલ બ્લેક લુક માં જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow