રાશિ ખન્ના બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.
રાશિ એ ફિલ્મો સિવાય વેબ સિરીઝ માં પણ કામ કર્યું છે.
રાશિ ખન્ના તેની તસવીરો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે.
તાજેતર માં રાશિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રાશિ ઓલ બ્લેક લુક માં જોવા મળી રહી છે.
બ્લેક પેન્ટ, બ્લેક બ્રેલટ સાથે રાશિ એ બ્લેક જેકેટ પહેર્યું છે.
આ દરમિયાન રાશિ એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
રાશિ ખન્ના નો આ બોલ્ડ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More