અશનૂર કૌર ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

અશનૂર એ તેના અભિનયની શરૂઆત બાળકલાકાર થી કરી હતી. 

અશનૂર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. અશનૂર અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે. 

અશનૂરે તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અશનૂર શોર્ટ ડ્રેસ માં એકદમ ગ્લેમરસ લાગી રહી છે. 

ગ્લેમ મેકઅપ સાથે અશનૂરે તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

અશનૂર ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે. 

અશનૂર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow