શર્વરી વાઘ તેની યશરાજ ની ફિલ્મ આલ્ફા ને લઈને ચર્ચામાં છે.  

શર્વરી એ તાજેતર માં સબ્યાસાચી ની 25 મી વર્ષગાંઠ ની ઇવેન્ટ માં હાજરી આપી હતી.  

આ ઇવેન્ટ માં શર્વરી બ્લેક સાડી પહેરી પહોંચી હતી જેમાં તેનો ટ્રેડિશનલ લુક જોવા મળ્યો હતો.  

શર્વરી વાઘ એ તેના આ લુક ની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

આ તસવીરો માં શર્વરી સુંદર બ્લેક સાડી માં જોવા મળી રહી છે. 

શર્વરી એ કાળા રંગનું ફુલ-સ્લીવ બ્લાઉઝ પસંદ કર્યું જે બ્લેઝર જેવું દેખાતું હતું. 

કાન માં ઇયરિંગ સાથે શર્વરી એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે. 

સ્મોકી આઈ મેકઅપ સાથે શર્વરી એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા હતા.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow