ખુશી કપૂરે ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી હતી હતી.
હાલ ખુશી કપૂર આમિર ખાન ના દીકરા જુનૈદ ખાન સાથે લાવયાપા માં જોવા મળશે.
ખુશી કપૂર તેની ફિલ્મ લાવયાપા ના પ્રમોશન માં વ્યસ્ત છે
ખુશી કપૂરે તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ખુશી સ્ટાઈલિશ આઉટફિટ માં જોવા મળી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે ખુશી કપૂરે તેના વાળ ને બન માં બાંધ્યા છે.
ખુશી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે.
ખુશી કપૂર નું નામ તેની ફિલ્મ ધ આર્ચીઝ કો સ્ટાર વેદાંગ રૈના સાથે જોડવામાં આવી રહ્યું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More