નિકી તંબોલી ટીવી ની બોલ્ડ અભિનેત્રી છે. તે બિગ બોસ માં પણ જોવા મળી ચુકી છે
હાલ નિકી સેલેબ્રીટી માસ્ટર શેફ માં જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ નિકી એ તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
આ તસવીરો માં નિકી બ્લેક આઉટફિટ માં એકદમ બોલ્ડ જોવા મળી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે નિકી એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન નિકી તેની સુંદર પીઠ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ચાહકો ને નિકી નો આ બોલ્ડ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.
નિકી જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More