પૂજા હેગડે બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

પૂજા તેની ફિલ્મ દેવા ને લઈને ચર્ચામાં છે જેમાં તેની સાથે શાહિદ કપૂર પણ છે. 

પૂજા અને શાહિદ તેમની ફિલ્મ દેવા ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

પૂજા હેગડે એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં પૂજા ઓફ વ્હાઇટ કલર ના ડીપ નેક બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે 

ગ્લેમ મેકઅપ સાથે પૂજા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

પૂજા એ આ દરમિયાન કેમેરા સામે એક થી એક ગ્લેમરસ પોઝ આપ્યા હતા. 

પૂજા નો આવો ગ્લેમરસ અંદાજ તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow