આમના શરીફ એ સિરિયલ કહી તો હોગા માં કશિશ ની ભૂમિકા ભજવી હતી.
આમના શરીફ એ ટીવી અભિનેત્રી છે પરંતુ તેને બોલિવૂડ ની ફિલ્મ માં પણ કામ કર્યું છે.
ભલે આમના સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
આમના શરીફે તેના સોશિયલ મીડિયા પર તેના ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં આમના વ્હાઇટ સ્વેટ શર્ટ અને બ્લેક શોર્ટ સ્કર્ટ માં ડોલ જેવી જોવા મળી રહી છે.
સફેદ હાઈ હિલ અને રેડ પર્સ સાથે આમના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે આમના એ તેના વાળ ને હાફ પોની માં બાંધ્યા છે.
આમના ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More