કરિશ્મા કપૂર એ બોલિવૂડ ની સુંદર અને લોકપ્રિય અભિનેત્રી છે.
કરિશ્મા ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
કરિશ્મા એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે.
કરિશ્મા બેલ્ક આઉટફિટ માં એકદમ સ્ટાઈલિશ જોવા મળી રહી છે.
મેટ મેકઅપ સાથે કરિશ્મા એ તેના વાળ ને બન માં બાંધ્યા છે.
કરિશ્મા એ તેના હાથ માં બ્લેક જૅગ્વાર નું પર્સ પણ કેરી કર્યું છે.
કરિશ્મા એ ફિલ્મ પ્રેમ કૈદી થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી.
કરિશ્મા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More