રૂબીના દિલાઈક ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
રૂબીના હાલમાં ટીવી શો લાફ્ટર શેફ્સ માં જોવા મળી રહી છે,
રૂબીનાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઘણી તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રૂબીના ગ્રે કોટ અને સ્લીટ સ્કર્ટ માં જોવા મળી રહી છે.
હાઈ હિલ સાથે રૂબીના એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
મિનિમલ મેકઅપ સાથે રૂબીના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
રૂબીના ની આ તસવીરો પર ચાહકો તેના દીવાના થઇ રહ્યા છે.
રૂબીના નો લેડી બોસ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More