પૂજા હેગડે તેની ફિલ્મ દેવા ને લઈને ચર્ચામાં છે.
ફિલ્મ દેવા માં પૂજા હેગડે ની સાથે શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં છે.
પૂજા હેગડે તેના અભિનય ઉપરાંત તેની સ્ટાઇલિંગ સેન્સને કારણે પણ ચર્ચામાં રહે છે
પૂજા હેગડે એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં પૂજા વ્હાઇટ શર્ટ અને બ્લેક શોર્ટ્સ માં જોવા મળી રહી છે.
પૂજા એ આ શર્ટ પર બ્લેક બ્લેઝર અને ટાઈ પણ પહેરી છે.
બ્લેક શૂઝ અને બ્લેક ગોગલ્સ સાથે પૂજા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ફંકી સ્ટાઇલ માં પૂજા હેગડે નો સ્વેગ જોવા મળી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More