samantha ruth prabhu: શું ખરેખર સામંથા રૂથ પ્રભુ ના જીવન માં થઇ પ્રેમ ની એન્ટ્રી? આ ડાયરેકટર નો હાથ પકડેલી જોવા મળી અભિનેત્રી

Samantha ruth prabhu: સામંથા રૂથ પ્રભુ સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે. તાજેતર માં સામંથા એ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જે તેની ડેટિંગની અફવાઓને વેગ આપી રહી છે

by Zalak Parikh
samantha ruth prabhu dating raj nidimoru actress share pics

News Continuous Bureau | Mumbai

Samantha ruth prabhu: સામંથા રૂથ પ્રભુ સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.સામંથા એ નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા લીધા હતા. નાગા ચૈતન્ય એ અભિનેત્રી શોભિતા સાથે લગ્ન કર્યા છે. તો બીજી તરફ હવે એવું લાગી રહ્યું છે કે સામંથા પણ પોતાના જીવન માં આગળ વધી છે. તાજેતર માં સામંથા એ તેના સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે જે તેની ડેટિંગની અફવાઓને વેગ આપી રહી છે

આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: રાખી સાવંત ના નસીબ માં નથી લખ્યા લગ્ન, પાકિસ્તાની અભિનેતાએ તોડ્યું અભિનેત્રી નું દિલ, વિડીયો શેર કરી કહી આવી વાત

સામંથા કરી રહી છે રાજ નિદિમોરુ ને ડેટ? 

સામંથા એ તેના ઇન્સ્ટાગ્રામ પર વર્લ્ડ પિકલબોલ લીગ મેચના ઘણા ફોટા શેર કર્યા છે પિકલબોલ ટીમ ચેન્નાઈ સુપર ચેમ્પ્સની માલિક છે. પહેલી તસવીરમાં, તે રાજ સાથે ચાલતી જોઈ શકાય છે, છેલ્લી તસવીર એક ગ્રુપ પિક્ચર છે, જેમાં અભિનેત્રી આખી ટીમ સાથે પોઝ આપતી જોવા મળે છે. તે રાજ નિદિમોરુનો હાથ પકડીને જોવા મળે છે, રાજ સાથેની તેની તસવીર જોઈને તેના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું તે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)


સામંથા અને રાજ ની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તમને જણાવી દઈએ કે રાજ નિદિમોરુ એ ફિલ્મ નિર્માતા જોડી રાજ અને ડીકેનો ભાગ છે, જે ‘ધ ફેમિલી મેન’, ‘ફરઝી’, ‘સિટાડેલ: હની બન્ની’ ના દિગ્દર્શન માટે જાણીતા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More