ખુશી કપૂર તેની ફિલ્મ લવયાપા ના પ્રમોશન માં વ્યસ્ત છે. 

ખુશી કપૂરે ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી હતી. 

લવયાપા માં ખુશી કપૂર સાથે આમિર ખાન નો દીકરો જુનૈદ ખાન પણ જોવા મળશે. 

ખુશી કપૂરે તાજેતર માં એક ઇવેન્ટ માં હાજરી આપી હતી જેનો લુક અભિનેત્રી એ શેર કર્યો છે. 

આ તસવીરો માં ખુશી બ્લેક કલર ના ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.  

ખુશી કપૂરે સ્લીવ ની જગ્યા એ બેલ્ક ઝાલર લગાવી હતી જે એકદમ સ્ટાઈલિશ લાગતી હતી.  

ખુશીનો આ અંદાજ ચાહકોને પણ ખૂબ જ અનોખો લાગ્યો.

ખુશી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow