Karsan Solanki : કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન

by kalpana Verat
Karsan Solanki Kadi BJP MLA Karsan Solanki passes away

News Continuous Bureau | Mumbai

Karsan Solanki :

  • હેસાણાના કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે. તેઓ ઘણા સમયથી બીમાર હતા
  • સવારે 11 વાગ્યે તેમના નિવાસ સ્થાને તેની અંતિમ યાત્રા નીકળશે.
  •  સરળ અને સૌમ્ય સ્વભાવથી કરશનભાઇ સોલંકી જાણીતા હતા.
  • કરશન સોલંકી જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારે નાના હોદ્દા પર હતા તે સમયે પણ 20 થી25 વર્ષ અગાઉ પણ બસમાં જ મુસાફરી કરતા હતા.

આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: શું ફડણવીસ અને શિંદે વચ્ચે વધી રહી છે મડાગાંઠ ? શિંદે ફરી સીએમ ફડણવીસની બેઠકમાં હાજરી ન આપી; ચર્ચાનું બજાર ગરમ..

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More