મલાઈકા અરોરા પોતાની ફિટનેસ માટે સમાચારમાં રહે છે.
51 વર્ષ ની ઉંમરે પણ મલાઈકા આજ ની અભિનેત્રીઓને ટક્કર આપે છે.
મલાઈકા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મલાઈકા મરૂન કલર ના બોડીકૉન ડ્રેસ માં જોવા મળી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે મલાઈકા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
મલાઈકા એ આ દરમિયાન કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
મલાઈકા નો આ ગ્લેમરસ અવતાર તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
મલાઈકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More