નેહા મલિક ભોજપુરી ની બોલ્ડ અને બ્યુટીફૂલ અભિનેત્રી છે. 

નેહા તેની તસવીરો ને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે.  

નેહા મલિક અવારનવાર તેની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.  

તાજેતર માં નેહા એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નેહા મલિક બ્લેક કલર ના બોડીકૉન ગાઉન માં જોવા મળી રહી છે. 

ગ્લેમ મેકઅપ સાથે નેહા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન નેહા એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા. 

નેહા મલિક ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow