આલિયા ભટ્ટ એ બોલિવૂડ ની લોકપ્રિય અને ટોચ ની અભિનેત્રી છે.  

આલિયા ભટ્ટ હાલ તેની ફિલ્મ લવ એન્ડ વોર ને લઈને ચર્ચામા છે. 

લવ એન્ડ વોર માં આલિયા ભટ્ટ રણબીર કપૂર અને વિકી કૌશલ સાથે જોવા મળશે. 

અનિલ કપૂર ની દીકરી રિયા કપૂરે આલિયા ભટ્ટ ની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં આલિયા ભટ્ટ અલગ અલગ આઉટફિટ માં જોવા મળી રહી છે. 

આ દરમિયાન આલિયા ભટ્ટ એ કેમેરા સામે એક થી કે સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

તમને જણાવી દઈએ કે અનિલ કપૂર ની દીકરી રિયા કપૂર એક ફેશન ડિઝાઈનર છે. 

રિયા ની આ તસવીરો શેર કરતા ની સાથે જ વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow