અનુષ્કા સેન અવારનવાર તેની તસવીરો શેર કરતી રહે છે.
તાજેતર માં અનુષ્કા એ તેની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં અનુષ્કા રેડ ઓફ શોલ્ડર બોડીકૉન ગાઉન માં જોવા મળી રહી છે.
ગળામાં નેકલેસ, કાન માં ઇયરિંગ અને પર્સ સાથે અનુષ્કા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
ગ્લેમ મેકઅપ સાથે અનુષ્કા એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન અનુષ્કા તેની પાતળી કમર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અનુષ્કા જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.
અનુષ્કા ની આ તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધી ગયું છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More