નોરા ફતેહી એ તાજેતર માં જ તેનો 33 મોં જન્મદિવસ ઉજવ્યો હતો
નોરા એ તેના જન્મદિવસ ના દિવસે તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નોરા બ્લેક થાઈ હાઈ સ્લીટ ડ્રેસ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે નોરા એ તેના વાળ ને કર્લ સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ તસવીરો માં નોરા એક લક્ઝરી કાર પાસે પોઝ આપતી જોવા મળી રહી છે.
મેચિંગ જ્વેલરી અને બ્લેક હીલ્સ સાથે નોરા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
આ દરમિયાન નોરા તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નોરા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More