Nita ambani at siddharth wedding: નીતા અંબાણી અને શ્લોકા અંબાણી એ આપી પ્રિયંકા ભાઈ સિદ્ધાર્થ ના લગ્ન માં હાજરી, નિક જોનાસ સાથે જોવા મળી અંબાણી પરિવાર ની વહુ

Nita ambani at siddharth wedding: પ્રિયંકા ચોપરા નો ભાઈ સિદ્ધાર્થ લગ્નના બંધન માં બંધાઈ ગયો છે.નીતા અંબાણી એ તેની મોટી વહુ શ્લોકા સાથે પ્રિયંકા ના ભાઈ ના લગ્ન માં હાજરી આપી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
nita ambani and shloka ambani attend priyanka chopra brother siddharth wedding

News Continuous Bureau | Mumbai

Nita ambani at siddharth wedding: પ્રિયંકા ચોપરા તેના ભાઈ ના લગ્ન માટે ભારત આવી છે. આખરે પ્રિયંકા ચોપરા નો ભાઈ સિદ્ધાર્થ લગ્ન ના બંધન માં બંધાઈ ગયો છે. સિદ્ધાર્થ એ પરિવાર અને મિત્રો ની હાજરી માં ધામધૂમ થી લગ્ન કર્યા હતા. નીતા અંબાણી એ તેની મોટી વહુ શ્લોકા સાથે પ્રિયંકા ના ભાઈ ના લગ્ન માં હાજરી આપી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો: Ram Kapoor Transformation : શું રામ કપૂરે સર્જરી કરાવીને પોતાને ફિટ બનાવ્યા? અભિનેતાએ વિડીયો શેર કરી કર્યો ખુલાસો; જાણો 55 કિલો વજન ઘટાડવા માટે કયો ડાયેટ પ્લાન ફોલો કર્યો

નીતા અંબાણી એ આપી સિદ્ધાર્થ ના લગ્ન માં હાજરી 

પ્રિયંકા ના ભાઈ સિદ્ધાર્થ ના લગ્ન માં નીતા અંબાણી એ તેની વહુ શ્લોકા સાથે હાજરી આપી હતી આ દરમિયાન નીતા અંબાણી લાલ સાડી માં જોવા મળી હતી. જયારે કે શ્લોકા અંબાણી સોનેરી બોર્ડરવાળી ગુલાબી સાડી માં જોવા મળી હતી. નીતા અંબાણી નિક જોનાસ સાથે ઉભા રહીને તાળીઓ પાડતી પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


સિદ્ધાર્થ ના લગ્ન ખુબ જ ધામધૂમ થી નીલમ ઉપાધ્યાય સાથે સંપન્ન થયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More