અવનીત કૌર ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
અવનીત અવારનવાર તેની તસવીરો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
અવનીત કૌર એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અવનિત કૌર મરૂન ટોપ, સ્કર્ટ અને જેકેટ માં જોવા મળી રહી છે.
મેચિંગ હાઈ હિલ સાથે અવનીતે તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
કર્લી હેરસ્ટાઇલ સાથે અવનીતે ડાર્ક લિપસ્ટિકથી પોતાના લુકને મોર્ડન ટચ આપ્યો છે.
આ દરમિયાન અવનીત તેની ક્લીવેજ ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
અવનીતે તેના ફોટોશૂટ દરમિયાન કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More