રકૂલ પ્રીત સિંહ બોલિવૂડ અને સાઉથ ની લોકપ્રિય અભિનેત્રી છે.
રકુલ પ્રીત સિંહ હંમેશા પોતાની બોલ્ડનેસ થી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે
તાજેતર માં રકૂલ પ્રીત સિંહ એ તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં રકૂલ ઓફ શોલ્ડર આઉટફિટ માં એકદમ ગ્લેમરસ લાગી રહી છે.
મિનિમલ મેકઅપ સાથે રકૂલ એ તેના વાળ ને સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
રકૂલ જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.
રકૂલ એ આ દરમિયાન કેમેરા સામે સિઝલિંગ પોઝ આપ્યા હતા.
રકૂલ ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More