News Continuous Bureau | Mumbai
Mahakumbh Traffic Jam:
-
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભ મેળાની અસર હવે મધ્યપ્રદેશ સુધી જોવા મળી રહી છે.
-
મહાકુંભમાં જનારા શ્રદ્ધાળુઓના વાહનોથી મધ્યપ્રદેશમાં 20 થી 30 કિમી સુધીનો ટ્રાફિક જામ લાગ્યો છે.
-
આને કારણે કટની જીલ્લામાં પોલીસે રવિવારના રોજ એક દિવસ માટે વાહન વ્યવહાર થંભાવી દેવાનો આદેશ આપવો પડયો હતો.
-
આ આદેશના પગલે લોકોને કલાકો સુધી સડકો પર રાહ જોવી પડી હતી.
-
સોશિયલ મીડિયામાં પ્રસારિત વીડિયોઝમાં પણ મધ્યપ્રદેશના કટની,મેહર અને રીવા જિલ્લાના સડકમાર્ગો પર કારો અને ટ્કોની લાંબી કતાર જોઇ શકાય છે.
આ સમાચાર પણ વાંચો : Mahakumbh Traffic Jam: મહાકુંભમાં ભક્તોનો જમાવડો,ભારે ભીડને કારણે પરિસ્થિતિ વણસી! પ્રશાસને 14 ફેબ્રુઆરી સુધી આ સ્ટેશન બંધ કરી દીધું..