ભૂમિ પેડણેકર તેના અભિનય ની સાથે સાથે તેની ફેશન માટે પણ જાણીતી છે.
ભૂમિ તેના ચાહકો સાથે અવારનવાર તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.
ભૂમિ જે પણ કઈ પોસ્ટ કરે છે તરત જ વાયરલ થઇ જાય છે.
ભૂમિ એ તેના સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ભૂમિ ઓફ વ્હાઇટ કલર ના ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે ભૂમિ એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
ભૂમિ ની આ તસવીરો એ ઈન્ટરનેટ નું તાપમાન વધારી દીધું છે.
ભૂમિ ની આ ગ્લેમરસ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More