નુસરત ભરૂચા બોલિવૂડ ની લોકપ્રિય અને બોલ્ડ અભિનેત્રી છે.
નુસરત સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
નુસરત એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નુસરત બ્રાઉન રિવીલિંગ ડ્રેસ માં જોવા મળી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે નુસરતે તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન નુસરતે કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા.
આ દરમિયાન નુસરત તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નુસરત ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More