ટાઇગર શ્રોફ ની બહેન ક્રિષ્ના ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે લાઈમલાઈટ માં રહે છે
ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.
ક્રિષ્ના શ્રોફ અવારનવાર એની તસવીરો અને વિડીયો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં ક્રિષ્ના એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં ક્રિષ્ના ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી રહી છે.
ગ્લેમ મેકઅપ સાથે ક્રિષ્ના એ તેના વાળ ને વેવી સ્ટાઇલ માં ખુલ્લા રાખ્યા છે.
આ દરમિયાન ક્રિષ્ના એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.
ક્રિષ્ના શ્રોફ ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More