ટીના દત્તા એ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.  

ટીના ભલે સિલ્વર સ્ક્રીન થી દૂર હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે 

ટીના દત્તા તેના ચાહકો સાથે તેની તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.  

ટીના દત્તા એ તાજેતર માં તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.  

આ તસવીરો માં ટીના દત્તા સફેદ ટોપ અને બ્લેક શોર્ટ સ્કર્ટ માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે ટીના એ પિન્ક ચેક્સ વાળો કોટ કેરી કર્યો છે. 

મિનિમલ મેકઅપ સાથે ટીના એ તેના વાળ ને સ્ટ્રેટ ખુલ્લા રાખ્યા છે. 

ટીના દત્તા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow