બોલિવૂડ ના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનું સાચું નામ ઇન્કલાબ શ્રીવાસ્તવ છે 

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનનું સાચું નામ વિશાલ વીરુ દેવગન છે.

બોલિવૂડના ગ્રીક ગોડ રિતિક રોશનનું સાચું નામ રિતિક રાકેશ નાગરથ છે.

પટૌડી પરિવાર ના વારિસ સૈફ અલી ખાનનું સાચું નામ સાજિદ અલી ખાન છે.

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર નું સાચું નામ રાજીવ હરિઓમ ભાટિયા છે.

કિયારા અડવાણીએ નું સાચું નામ આલિયા અડવાણી છે.જે તેને સલમાન ખાને તેને બદલવા સૂચવ્યું હતું 

કેટરિના કૈફની અટક કેટરિના ટર્કોટે હતી, પરંતુ પછી તેણે પોતાની અટક બદલીને કૈફ રાખી 

કાર્તિક આર્યનનું સાચું નામ કાર્તિક તિવારી છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow