હિના ખાન તેના કેન્સર ને લઈને ચર્ચામાં છે. હાલ તેનો ઈલાજ ચાલુ છે.  

હિના ખાન અવારનવાર તેની તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે 

હિના ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.

હિના ખાને તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.  

આ તસવીરો માં હિના ખાન સફેદ રંગ ના ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટ માં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે હિના એ ચશ્મા પહેર્યા છે જે તેના પર ખુબ જ સુંદર લાગી રહ્યા છે. 

મિનિમલ મેકઅપ સાથે હિના એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

હિના ખાન ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow