હંસિકા મોટવાણી સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. 

હંસિકા એ તેના અભિનય ની શરૂઆત બાળ કલાકાર થી કરી હતી 

હંસિકા એ ઘણી ટીવી સિરિયલો માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.  

હંસિકા તેની તસવીરો અને વિડીયો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. 

હંસિકા જે પણ કઈ શેર કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.  

હંસિકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં હંસિકા રેડ એન્ડ બ્લેક આઉટફિટ માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

આ દરમિયાન હંસિકા એ કેમેરા સામે એક થી એક સિઝલિંગ પોઝ આપ્યા હતા. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow