પરિણીતી ચોપરા તેના અભિનય ની સાથે તેની ડ્રેસિંગ સેન્સ ને લઈને પણ ચર્ચામાં રહે છે
પરિણીતી ભલે ફિલ્મો માં સક્રિય ના હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
પરિણીતી ચોપરા એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં પરિણીતી બ્લેક ઓફ શોલ્ડર શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ સાથે પરિણીતી એ બ્લેક હાઈ હિલ અને બ્લેક ગોગલ્સ પહેર્યા છે.
મિનિમલ મેકઅપ સાથે પરિણીતી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.
પરિણીતી એ આ આઉટફિટ બાંદ્રા માં એક સ્ટોર લોન્ચ સમયે પહેર્યો હતો.
પરિણીતી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More